[પપ] પિત્રાઈ ભાઈ મહરમ નહિ ગણાય

Chapter : હજ

(Page : 90-91)

સવાલઃ– હું અને મારી ઔરત હજમાં જઈએ છીએ હમારી સાથે હમારા કાકાની દીકરી ઉ.વ. પપ વિધવા તેમજ મારી ઔરતના કાકાની દીકરી ઉ.વ.પ૦ વિધવા આ બન્‍નવ આવી શકે છે કે નહિ ? એમના તરફથી એમનો કોઈ મહરમ આવનાર નથી એમની પાસે પોતે હજ કરી શકે એટલા જ પૈસા હોય તો એમને શું કરવું ?

જવાબઃ– તમો શરઈ દ્રષ્ટિએ કાકાની દીકરી ના અને પોતાની ઔરતના કાકાની દીકરીના મહરમ નથી એટલે મજકૂર બન્‍ન ઔરતો તમારી સાથે હજ પઢવા ન આવી શકે જો એમની પાસે પોતે હજ કરી શકે એટલી જ રકમ હોય તો મહરમ ને સાથે લઈ જવા માટે રકમ ન હોય તો તેઓ ઉપર હજ ફર્ઝ નહિ થાય.  (શામી–ર/૧૪પ)

Log in or Register to save this content for later.