[૧૦] બાપનું જ છોકરી તરફથી વકીલ હોવું

Chapter : નિકાહ

(Page : 39-40)

સવાલઃ– શું છોકરીના વાલિદ પોતે વકીલ બની શકે છે? મજલિસમાં ઘણા લોકો સગામાં હતા, પણ પોતે વકીલ બન્યા અને એમના દોસ્ત ગવાહ બન્યા તો શું છોકરીના વાલિદ વકીલ અથવા ગવાહ બની શકે છે?                                   (મવ.યૂનુસ દેવલાવાલા, મુ.નવાપૂર, જિ.ધુલિયા)

જવાબઃ– છોકરીના બાપ પોતે વકીલ અને વલી બની પોતાની છોકરીના નિકાહ પઢાવી શકે છે, બલ્કે બાપનું વલી, વકીલ તરીકે નિકાહ પઢાવવું મુસ્તહબ છે અને બાપનું અને બાપના દોસ્તનું ગવાહ બનવું પણ દુરસ્ત છે.                                                                                                                       (શામી : ર૯૬ ભા.ર)

Log in or Register to save this content for later.