[૧ર] દીકરીને પોતાના ખર્ચે હજ કરાવવી

Chapter : હજ

(Page : 56)

સવાલ :–  મારી સાથે મારી એમ પુત્રી કે જે તલાક શુદા છે અને તેની પાસે હમોએ દહેજમાં આપેલ સોનાના આશરે ૧૧તોલાના દાગીના છે અને ર૦ તોલા જેટલી ચાંદીના દાગીના છે. અને રૂપિયા પાંચ હજાર મારી પાસે અમાનત છે, હજ માટે હું તેને મારા ખર્ચે લઈ જવાનો છું તો તેની હજ વાજિબ અદા થશે કે કેમ ? આ દાગીના અને રકમ તેની માલિકીમાં જ છે.

જવાબ :– તમારા આપેલા હજના ખર્ચથી પુત્રીની ફર્ઝ હજ અદા થઈ જશે.          (ઝુ. મનાસિક–૧)

Log in or Register to save this content for later.