Chapter : તહારત
(Page : 193)
સવાલ :– પેશાબ કરવાની જગ્યાએ અથવા સંડાસમાં થૂંકી શકાય કે નહિં, અને નાજાઈઝ છે તો શા કારણે ?
જવાબ :– પેશાબ અને પાખાનુ કરવાના અદબો પૈકી એક અદબ એ છે કે તે સમયે થુકવું ન જોઈએ અને તેનું કારણ એ બતાવવામાં આવ્યું છે કે તે સમયે થુંકવાથી દાંત પીળા થઈ જાય છે.
(તહતાવી : ૩૧/આલમ : પ૦, ભાગ–૧)
Log in or Register to save this content for later.