[૧૪૪] ગુજરાતી તફસીર વુઝૂ વગર પકડવી

Chapter : તહારત

(Page : 182)

સવાલ :– અમારી પાસે રાંદેરથી છપાયેલું અરબી સાથે ગુજરાતી તરજુમાવાળુ કુર્આન છે, સાથે તફસીર પણ ગુજરાતીમાં છે, લખાણ અરબી અને તરજુમો ગુજરાતી છે, તો હમો તેને વગર વુઝૂએ હાથ લગાડી શકીએ તેમજ પઢી શકીએ કે કેમ ?

જવાબ :– મજકૂર તરજુમા–તફસીરને વગર વુઝૂએ હાથ લગાડવો મકરૂહ છે, બેહતર અને એહતિયાતની વાત એ છે કે વુઝૂ કરીને પકડવામાં આવે. (શામી ૧/૧૧૭)

Log in or Register to save this content for later.