Chapter : તહારત
(Page : 183)
સવાલ :– શું બાથરૂમમાં ઝિક્ન કરી શકાય ? અને શું બાથરૂમમાં કપડાં પહેરતી વખતે દુઆ પઢી શકાય કે નહિ ? કઈ શર્ત સાથે બાથરૂમમાં ઝિક્ન અને દુઆ કરી શકાય છે ?
જવાબ :– જો બાથરૂમમાં કોઈ ગંદકી અને નાપાકી ન હોય અને સતર ઢંકાયેલું હોય તો વુઝૂ–ગુસલ કરતી વખતે અને કપડાં પહેરતી વખતે પઢવાની દુઆઓ પઢી શકાય છે અને જો ગુસલખાનામાં ગંદકી અને નાપાકી હોય અથવા પઢનારનું સતર ખુલ્લું હોય તો આવી હાલતમાં બાથરૂમમાં કોઈ પણ પ્રકારનું ઝિક્ન અને દુઆ પઢવી મકરૂહ છે. (‘શામી ૧/૧૦પ, ‘અહ. ફતાવા ર)
Log in or Register to save this content for later.