[૧૩૦] સરસ પાક છે કે નાપાક

Chapter : તહારત

(Page : 173)

સવાલ :– સરસ (ચામડિયો સરસ) કપડાં પર લાગે તો કપડું પાક ગણાશે કે નાપાક ? નમાઝ માટે શું હુકમ છે ?

જવાબ :– સરસ કઈ વસ્તુથી બને છે તેની અહકરને જાણ નથી, જો તેમાં કોઈ નાપાક વસ્તુનું મિશ્રણ હોય તો નાપાક ગણાશે અને કપડાં વગેરેમાં નાપાકીનો હુકમ લગાડવામાં આવશે.

Log in or Register to save this content for later.