ઝુબ્દતુલ ફતાવા, તહારત, નાપાકીઓ, ભાગ ૨, મુફતી ઇસ્માઇલ ભડકોદ્રવી સાહબ [૧૩પ] કેરોસીન પાક છે Posted on by islamicblog Chapter : તહારત (Page : 177) Read later Views: 144 સવાલ :– કેરોસીન પાક છે કે નાપાક તેનો ખુલાસો જણાવશો ? જવાબ :– કેરોસીન પાક છે, તે પાણીની જેમ જમીનમાંથી નીકળતું એક પ્રવાહી છે. (શામી, ભા. ૧) Log in or Register to save this content for later. [૧૩૪] હિંદુ સાથી ખાવુ પકાવે [૧૩૬] ધોબીનું ધોયેલું અને પ્રેસ કરેલું કપડું