[૩૭૦ ] સુવ્વર અને કૂતરાઓના કારણે પાકી કબર

Chapter : નમાઝ

(Page : 475)

સવાલ :– અમારા અહીં કબ્રસ્તાનમાં ડુકકરો અને કૂતરાઓનો ઘણો ત્રાસ છે આખી કબરની માટી પાડી નાખીને આમ તેમ કરી નાખે છે, અમે બીજા ગામના વતની છીએ તેથી ધ્યાન કેવી રીતે રાખી શકીએ તો પાકી કબર કરવી જાઈઝ છે? કારણ કે રોજ રોજ થોડી થોડી કરીને આખી કબરની માટી ખોળી નાખી છે.

જવાબ :– ડુકકરો અને કૂતરાઓના ત્રાસથી બચવા કબ્રસ્તાનની ચોમેર દીવાલ અથવા તારનું કમ્પાઉન્ડ બનાવવામાં આવે. કબ્રો પાકી ન ચણવામાં આવે.                    (શામી – ૧)

Log in or Register to save this content for later.