[ર૮૪] દુઆઈય્યહ સજદહમાં હાથ મુકવાનો તરીકો

Chapter : નમાઝ

(Page : 381)

સવાલ :– સજદહમાં આપણે દુઆ માંગવી હોય તો હાથ ઉલ્ટા રાખવા કે સીધા ?

જવાબઃ– સજદહમાં દુઆ કરે તો સજદહની મસનૂન શકલ બાકી રાખીને એટલે કે હાથ કિબ્લા રૂખ સીધા રાખીને દુઆ કરે, ઉલ્ટા ન રાખે.                      (શામી–૧)

Log in or Register to save this content for later.