Chapter : નમાઝ
(Page : 312-313)
સવાલ :– બોમ્બે (જરીમરી)માં અમારી મસ્જિદમાં એક માણસ દરરોજ દરેક નમાઝ વખત પહેલી સફમાં કુર્આનપાક રિયાલ ઉપર પાંચથી સાત મૂકી દે છે, જાણે કોઈની જગા રોકતા હોય એવું,જુમ્આની નમાઝ પહેલાં પણ આ અમલ રહે છે તો શું શરીઅતના રૂએ એમનું આવું કરવું સહીહ છે, બીજું કે વુઝૂ વગર મસ્જિદમાં આવતાની સાથે કરે છે?
જવાબ :– આ પ્રમાણે મસ્જિદમાં મોડા અને પાછળથી આવનાર માટે જગ્યા રોકવી જાઈઝ નથી, બલ્કે જે લોકો વહેલા આવતા હોય પહેલી સફમાં તેમને ખાલી જગ્યાએ બેસવાનો હક છે. (શામી ભાગ.૧/૪૪પ)
Log in or Register to save this content for later.