Chapter : નમાઝ
(Page : 306)
સવાલ :– (૬) ઉભા રહીને નમાઝ પઢી શકનાર નમાઝી કોઈ ઉઝર વગર બેસીને નફલ નમાઝ પઢે તો તે જમીન પર પેશાની મૂકયા વગર માત્ર થોડું ઝૂકીને ઈશારાથી સજદહ કરી શકે કે નહિં?
જવાબ :– (૬) ઉઝર વગર જમીન પર બેસીને નફલ નમાઝ પઢનારે જમીન પર પેશાની – નાક મૂકી સજદહ કરવો ઝરૂરી છે. જમીન પર પેશાની મૂકયા વગર માત્ર થોડું ઝૂકીને ઈશારાથી સજદહ કરવો જાઈઝ નથી. (આલમગીરી – ૧/૧૧૪)
Log in or Register to save this content for later.