[૪૧] નવ મુસ્લિમ માટે ગુસલ

Chapter : તહારત

(Page : 87)

સવાલ :– ઈસ્લામ સ્વીકારવા માટે ગેરમુસ્લિમે ગુસલ કરવું ફર્ઝ છે ?

જવાબ :– જો જનાબત (નાપાકી)ની હાલતમાં મુસલમાન થાય તો ગુસલ કરવું ફર્ઝ છે, નહિતર ગુસલ કરવું મુસ્તહબ છે.  (‘શામી ૧)a

Log in or Register to save this content for later.