Chapter : તહારત
(Page : 87)
સવાલ :– ફર્ઝ ગુસલની હાલતમાં પૂરી રાત સૂઈ રહેવું અને સવારમાં ગુસલ કરવું કેવું છે ?
જવાબ :– જો સુબ્હે સાદિકથી ઘણા સમય પહેલાં ગુસલ ફર્ઝ થઈ જાય તો ગુસલ કર્યા વિના સૂઈ જવું જાઈઝ છે, પરંતુ સૂઈ જતાં પહેલાં વુઝૂ કરી લેવું સુન્નત છે અને સુબ્હે સાદિકથી પહેલાં અથવા ફજરની જમાઅત પહેલાં ગુસલ કરી લેવું જરૂરી છે. (‘કબીરી પ૬, ‘શામી ૧/૧૧૮)
Log in or Register to save this content for later.