Chapter : નમાઝ
(Page : 255)
સવાલ :– જુમ્અહનું ગુસલ જુમ્અહની ફજરની નમાઝ પહેલાં કર્યું તો શું જુમ્અહના દિવસે ગુસલ કરવાનો સવાબ મળશે ?
જવાબ :– જો તે જ ગુસલથી જુમ્અહની નમાઝ અદા કરવામાં આવે, વચ્ચેના ગાળામાં વુઝૂ ન તૂટે તો જુમ્અહના ગુસલનો સવાબ મળશે અને અમુક આલિમોના મંતવ્ય મુજબ તે ગુસલ પછી વુઝૂ તૂટી જશે તો પણ સુન્નત ગુસલનો સવાબ મળશે. (શામી, ભાગ–૧/૧૧૩)
Log in or Register to save this content for later.