Chapter : નમાઝ
(Page : 119)
સવાલ :– એક નમાઝનો ફિદયહ એક ફકીરને આપવો તો જાઈઝ છે, પરંતુ એક નમાઝનો ફિદયહ અનેક ફકીરોને આપવો જાઈઝ છે કે નહિ? અને અનેક નમાઝોનો ફિદયહ એક ફકીરને આપવો જાઈઝ છે કે નહિ?
જવાબ :– નમાઝના ફિયદહમાં એક ફકીરને એક ફિદયહથી કમ પ્રમાણમાં આપવું જાઈઝ નથી. એટલે કે એક નમાઝનો ફિદયહ અનેક ફકીરોને આપવો જાઈઝ નથી અને અનેક નમાઝોનો ફિદયહ એક ફકીરને આપવો જાઈઝ છે. (‘શામી ૧/૪૯૩)
Log in or Register to save this content for later.