Chapter : નમાઝ
(Page : 109-110)
સવાલ :– એક છોકરો છે જેને દાઢી પણ છે પરંતુ આજુ બાજુથી દાઢી કાપે છે તો શું આ છોકરા પાછળ તરાવીહ જાઈઝ છે કે નહીં અને ફર્ઝ નમાઝ પઢાવી શકે કે નહીં?
જવાબ :– જે છોકરો આજુબાજુથી એટલે કે બન્ને કાનોની સાઈડથી દાઢી પૂરી કઢાવી નાંખતો હોય તેની ઈમામત, તરાવીહ અને ફર્ઝ નમાઝોમાં જાઈઝ નથી. (શામી–૧)
Log in or Register to save this content for later.