Chapter : નમાઝ
(Page : 105)
સવાલ :– તરાવીહની વીસ રકઆતની નિય્યત એકી સાથે કરવી કે અલગ અલગ કરવી તે જણાવશો.
(હનીફ ઈબ્રાહીમ મીસરી, મુ.પોઃ શેરપુરા, જિઃ ભરૂચ)
જવાબ :– તરાવીહની પેહલી બે રકઅત શરૂ કરતી વખતે દસ સલામો સાથે પૂરી વીસ રકઆત તરાવીહ પઢવાની નિય્યત કરી લેવામાં આવે એ પણ જાઈઝ છે અને દર બે રકઅત તરાવીહ શરૂ કરતી વખતે બે રકઅતની અલગ – અલગ નિય્યત કરવી એ પણ જાઈઝ છે અને દર બે રકઆતની અલગ – અલગ નિય્યત કરવી એ એહતિયાતવાળી, બેહતર અને વિવાદમુકત જાઈઝ સૂરત છે. (શામી–૧/૪૭૩)
Log in or Register to save this content for later.