[૪૪] તરાવીહ ઔરતો માટે પણ સુન્નત છે

Chapter : નમાઝ

(Page : 86)

સવાલ :– રમઝાન મુબારક મહિનામાં ઔરતો માટે તરાવીહ પઢવાનો હુકમ છે કે નહિ ?

જવાબ :– ઔરતો માટે પણ રમઝાન મુબારકની રાતોમાં ઈશાની નમાઝ બાદ ઘરમાં તરાવીહ પઢવી સુન્નતે મુઅક્‌કદહ છે.       (‘શામી ૧)

Log in or Register to save this content for later.